Women on web

મારી માતા જેને નથી ખબર કે હંમેશા ઈન્ટરનેટ પર હું શું કરું છું. મને બોલતી રહે છે કોમ્પ્યુટર સામે શું આખો દિવસ બેસે આ કાળી પેટી માં કઈ ખજાનો છે ? મને સમય નતો મળતો એને શીખવાડવાનો કે હું શું કરું છું. એક દિવસ ઉનાળા ની ઋતુ માં સોસાયટી ની બધી ગૃહિણી બહાર બેસી હતી હું મારા મોબાઇલ માં મેલ ચેક કરતી હતી ત્યારે પાછું કહ્યું "આખો દિવસ મોબાઇલ અને કોમ્પ્યુટર બીજું કઈ દેખાતું નથી." આ સાંભળી સાંભળી ને હું થાકી ગયી હતી એટલે ત્યારે જ હું બધી ગૃહિણી ને ઈન્ટરનેટ એટલે શુ એ શીખવાડ્યું

डिजिटल उपकरणों का उपयोग दिन-ब-दिन बढ़ता जा रहा है। दुनिया के हर एक कार्य में डिजिटलाइजेशन हुआ है और होते जा रहा है। इसमे कम्प्यूटर और मोबाइल जैसे डिजिटल उपकरणों का ज्ञान अति महत्वपूर्ण हो गया है। इतना महत्व होने के बावजूद, पुरुष और महिलाओं में डिजिटल उपकरणों की शिक्षामें काफी तफावत है। जब पूरा देश "डिजिटल इंडिया" हो रहा है, तो फिर महिलाएं इसमे पिछे क्यों? महिलाओं में डिजिटल साक्षरता लाये, पूरे देश को डिजिटली साक्षर बनाएं। भारत कि महिलाये डिजिटल बनने मे पुरा सहयोग कर रही है।